25 February 2025

Jioના 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન ! મળશે 28 દિવસથી 11 મહિનાની વેલિડિટી

Pic credit - Meta AI

Jio પોર્ટલ અને એપ પર ઘણા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે, જે વિવિધ કિંમતના સેગમેન્ટ્સ અને લાભો સાથે આવે છે.

Pic credit - Meta AI

Jioના પ્રીપેડ પ્લાન્સમાં વેલ્યુ નામની કેટેગરી છે. આ શ્રેણીમાં ત્રણ રિચાર્જ પ્લાન મળશે જે સૌથી સસ્તા પ્લાન છે.

Pic credit - Meta AI

Jioની વેલ્યુ કેટેગરીમાં યુઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે. આમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આમાં તમે SMS પણ એક્સેસ કરી શકશો.

Pic credit - Meta AI

Jioના 189 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને માત્ર 2GB ઈન્ટરનેટ ડેટા મળશે. આ પ્લાનમાં કેટલીક એપ્સની સપ્લીમેન્ટરી એક્સેસ પણ ઉપલબ્ધ હશે.

Pic credit - Meta AI

Jio પર 448 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 84 દિવસની વેલિડિટી મળશે. આ 84 દિવસનું સૌથી સસ્તું રિચાર્જ છે.

Pic credit - Meta AI

Jioના આ રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગ અને 1000 SMS મળશે. તમને કેટલીક એપ્સની મફત ઍક્સેસ પણ મળશે.

Pic credit - Meta AI

Jio પોર્ટલ અને એપ પર ઘણા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે, જે વિવિધ કિંમતના સેગમેન્ટ્સ અને લાભો સાથે આવે છે.

Pic credit - Meta AI

11 મહિનાની વેલિડિટી સાથે Jioનું સૌથી સસ્તું રિચાર્જ રૂ 1,748 છે. આમાં યુઝર્સને 336 દિવસની વેલિડિટી મળે છે.

Pic credit - Meta AI

Jioના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. તેમાં 3600 SMS પણ મળશે.

Pic credit - Meta AI