31 december 2024

Jioનો 200 દિવસનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ ! એકસાથે આપી અઢળક ઓફર

Pic credit - gettyimage

Jio એ વર્ષ 2025 પહેલા સ્પેશિયલ રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે.

Pic credit - gettyimage

આ રિચાર્જ પરલાંબી વેલિડિટીની સાથે કૂપન અને અન્ય પણ ઘણા લાભ આપી રહ્યુ છે

Pic credit - gettyimage

આ રિચાર્જ પર લાંબી વેલિડિટીની સાથે કૂપન અને અન્ય પણ ઘણા લાભ આપી રહ્યુ છે

Pic credit - gettyimage

Jioએ હવે 200 દિવસની લાંબી વેલિડિટી વાળો ન્યૂયર પ્લાન પ્લાન લોન્ચ કર્યો છે.

Pic credit - gettyimage

આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2.5 GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMSની સુવિધા મળે છે.

Pic credit - gettyimage

આ સિવાય યુઝર્સને Jio એપ્સ જેમકે JioCinema, JioCloud અને JioTVનું સબસ્ક્રિપ્શન મળે છે, તેમજ AJIO એપ પર 2500ની ખરીદી પર 500નું ડિસ્કાઉન્ટ 

Pic credit - gettyimage

આ સાથે  યુઝર્સને કંપની પાર્ટનર કૂપન અથવા ગિફ્ટના રૂપમાં 2150 રૂપિયાનો લાભ આપશે

Pic credit - gettyimage

તેમજ EaseMyTripની ફ્લાઈટ બુકિંગ પર 1500નું ડિસ્કાઉન્ટ, આ સાથે  Swiggy પર 499થી ઉપરના ઓર્ડર પર 150 રુપિયાની છૂટ આપી રહ્યું છે

Pic credit - gettyimage

હવે આટલી બધી ઓફર સાથે પ્લાનની કિંમતની વાત કરીએ તો માત્ર 2025 રુપિયા છે. જી હા, માત્ર આટલી કિંમતમાં મોટો લાભ આપી રહ્યું છે Jio

Pic credit - gettyimage