3 બાળકોના પિતા જય ભાનુશાળીનો આવો છે પરિવાર

10 : july

photo : instagram

જય ભાનુશાળીનો જન્મ 25 ડિસેમ્બર 1984ના રોજ અમદાવાદમાં ગુજરાતી પરિવારમાં થયો હતો

photo : instagram

જય ભાનુશાળીએ પીએમ હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું 

photo : instagram

 જય ભાનુશાળી અને માહી વિજ ટેલિવિઝનના સૌથી પ્રિય કપલમાંના એક છે

photo : instagram

જય ભાનુશાળીએ 11 નવેમ્બર 2011ના રોજ અભિનેત્રી માહી વિજ સાથે લગ્ન કર્યા છે

photo : instagram

અભિનેતા જય ભાનુશાળીએ ટેલિવિઝન પર એન્ટ્રી 'કસૌટી ઝિંદગી કી' દ્વારા કરી હતી

photo : instagram

જય ભાનુશાળીએ 2014માં રોમેન્ટિક થ્રિલર 'હેટ સ્ટોરી 2' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો

photo : instagram

 જય ભાનુશાળીએ 2 બાળકોને દત્તક લીધા છે

photo : instagram

 જય ભાનુશાળીની દીકરીનું નામ તારા છે

photo : instagram

 લગ્નના 14 વર્ષ પછી અલગ થઈ રહ્યાની ચર્ચા ચાલી રહી છે

photo : instagram