16.6.2024

જાંબુનો ઠળિયો કરશે અનેક રોગો સામે રક્ષણ, આ રીતે કરો સેવન

Pic - Freepik

જાંબુ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે.

જાંબુના ઠળિયાનું સેવન કરવાથી કેટલાક રોગ સામે રક્ષણ મળે છે.

ઠળિયાના પાવડરનું સેવન કરવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે.

આ પાવડર નિયમિત ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.

જાંબુના ઠળિયાનું અથવા તેના પાવડરનું સેવન કરવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે.

વજન ઘટાડવામાં પણ આ પાવડર કારગર છે.

ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવા માટે જાંબુ અને તેના ઠળિયાનો પાવડર ફાયદાકારક છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી