નેતન્યાહૂનો જન્મ તેલ અવીવમાં થયો છે

17 : june

Photo: Instagram

નેતન્યાહૂનો જન્મ 21 ઓક્ટોબર 1949 ના રોજ તેલ અવીવમાં થયો હતો

17 : june

Photo: Instagram

 તેઓ 1967માં ઇઝરાયલી સેનામાં જોડાયા હતા

17 : june

Photo: Instagram

 નેતન્યાહૂ લિકુડ પાર્ટીના અધ્યક્ષ પણ છે

Photo: Instagram

નેતન્યાહૂના માતા પિતાનું નામ બેન્ઝિઓન નેતન્યાહૂ અને ત્ઝિલા છે

Photo: Instagram

ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ત્રણ વખત લગ્ન કર્યા છે

Photo: Instagram

નેતન્યાહૂના પહેલા લગ્ન મિરિયમ વેઇઝમેન સાથે થયા હતા

Photo: Instagram

1981માં, નેતન્યાહુએ કેટ્સ સાથે લગ્ન કર્યા અને તેમણે યહૂદી ધર્મ અપનાવ્યો

Photo: Instagram

તેમની ત્રીજી પત્ની સારા બેન-આર્ટઝી છે

Photo: Instagram

નેતન્યાહૂ અને સારાને બે દિકરા છે

Photo: Instagram