ઇશાન કિશન એક ભારતીય ક્રિકેટર છે 

17: july

photo : instagram

જે ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે રમે છે

17: july

photo : instagram

ઇશાન કિશનનો જન્મ 18 જુલાઈ 1998ના રોજ બિહારના પટનામાં થયો હતો

photo : instagram

ઇશાન કિશનના પિતાનું નામ પ્રણવ કુમાર પાંડે છે

photo : instagram

 ઇશાન કિશનના મોટા ભાઈનું નામ રાજ કિશન છે

photo : instagram

ઇશાનના દાદા રામુગ્ર સિંહ છે

photo : instagram

ઇશાન કિશનની દાદીનું નામ સાવિત્રી દેવી છે

photo : instagram

ઇશાન કિશને ODIમાં બેવડી સદી ફટકારી ચૂક્યો છે

photo : instagram

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત, ઇશાન કિશન IPLમાં તેની શાનદાર બેટિંગ માટે પણ જાણીતો છે

photo : instagram

ઈશાન કિશનની રુમર્ડ ગર્લફ્રેન્ડનું નામ અદિતિ હુંડિયા છે 

photo : instagram