ખૂબસુરત હસીનાએ ખરીદ્યું ઈશા અંબાણીનું 500 કરોડનું ઘર

04 April, 2024

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈશા અંબાણી અને આનંદ પીરામલે તેમનું લોસ એન્જલસનું ઘર વેચી દીધું છે.

ઈશા અંબાણી અને આનંદ પીરામલે આ ઘર અંદાજે 500 કરોડ રૂપિયામાં વેચ્યું હતું.

આ ઘરમાં 12 રૂમ, 24 બાથરૂમ, ઇન્ડોર પિકલબોલ કોર્ટ, એક જિમ, એક સલૂન, સ્પા, પૂલ અને વિશાળ લૉન છે.

ખાસ વાત એ છે કે ઈશા અંબાણી અને આનંદ પીરામલનું આ ઘર ખરીદવાની ડીલ ગયા વર્ષે જૂનમાં થઈ હતી.

આ ઘર કોઈ બોલીવુડે નહી પરંતુ હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી જેનિફર લોપેઝ અને તેના પતિ બેને ખરીદ્યું છે.

આ  હસીનાએ ઈશા અને આનંદ પીરામલ પાસેથી 500 કરોડ રૂપિયામાં ઘર ખરીદ્યું હતું.

જેનિફર લોપેઝે ઈશા અંબાણી પાસેથી ખરીદેલું ઘર 38,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે.

જેનિફર લોપેઝે વર્ષ 2022માં બેન એફ્લેક સાથે ચોથી વખત લગ્ન કર્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેનિફર લોપેઝ અબજો રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે.

જેનિફરે પોતાના કરિયરની શરૂઆત ડાન્સર તરીકે કરી હતી. આ પછી તે લીડ એક્ટ્રેસ તરીકે ફેમસ થઈ ગઈ.