11/03/2024

સંબંધમાં પાર્ટનર નાખુશ છે કેવી રીતે ખબર પડે?

Image - Maruti Suzuki

કોઈપણ સંબંધમાં લાગણીઓના ઉતાર-ચઢાવ આવે તે સ્વાભાવિક છે

સંબંધમાં સફળતા ન મળે તો તેની દિલ અને દિમાગ પર ખરાબ અસર જોવા મળે છે

ઘણી વખત લોકો રિલેશનશિપમાં ખુશ ન હોવા છતાં ખુશ હોવાનો ડોળ કરે છે

સંબંધને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે કે તમારો પાર્ટનર ખુશ હોય

કોઈપણ સંબંધમાં વાતચીતનો અભાવ એ ખતરનાક સંકેત છે

તમારો પાર્ટનર તમારાથી ભાવનાત્મક રીતે અંતર રાખી રહ્યો છે તો તે એ વાતનો સંકેત છે કે તે ખુશ નથી

જો તમે તમારા પાર્ટનરની દિનચર્યા કે આદતોમાં બદલાવ જોશો તો એ સંકેત છે કે પાર્ટનર ખુશ નથી

જો તમારો પાર્ટનર નાની નાની બાબતો પર ચિડાઈ, ગુસ્સો કે તણાવમાં આવવા લાગ્યો હોય તો તે એ વાતનો સંકેત છે કે તે ખુશ નથી