મતદાનના દિવસે કર્મચારીઓને પેઇડ લીવ આપવાની છે જોગવાઈ ?

21  March, 2024 

જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 135 'B' મુજબ છે જોગવાઇ

ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમર દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર

દરેક કંપનીએ મતદાનના દિવસે જ્યાં મતદાન થઈ રહ્યું છે ત્યાં રજા જાહેર કરવી પડે

એક્ટ મુજબ કર્મચારીઓને મતદાનના દિવસે પેઇડ લીવ આપવી જોઇએ

એટલે કે કંપની કર્મચારીનો પગાર પણ કાપી શકતી નથી

જો રજા ન આપે તો કર્મચારી ફરિયાદ કરી શકે છે

આ બાબતની ફરિયાદ ભારતના ચૂંટણી પંચને કરી શકાય

રાજ્ય ચૂંટણી પંચને પણ કરી શકાય છે ફરિયાદ