27-05-2026

વૈભવ સૂર્યવંશી  માત્ર 3 રન માટે  સદી ચૂકી ગયો

IPL 2026 ના એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીએ  રેકોર્ડબ્રેક ઈનિંગ રમી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સૂર્યવંશીએ માત્ર 29 બોલમાં 97 રનની ધમાકેદાર ઇનિંગ રમી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશીએ  5 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશીનો સ્ટ્રાઈક રેટ  334.48 હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશી  માત્ર 3 રન માટે  સદી ચૂકી ગયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL ઈતિહાસની સૌથી ઝડપી સદી ફટકારવાથી પણ વૈભવ ચૂકી ગયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એક ખોટા શોટે  વૈભવ સૂર્યવંશીનું સપનું તોડી નાખ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સદી ચૂકી ગયો છતાં વૈભવ સૂર્યવંશીએ ઘણા રેકોર્ડ બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM