9 એપ્રિલ 2025

IPL 2025માં સૌથી વધુ જોવાયેલી મેચ

દરેક ક્રિકેટ ફેન  IPL 2025ને લઈ  ઉત્સાહિત છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ વાતનો પુરાવો વ્યૂઅરશીપના આંકડાથી સાબિત થયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ખાસ વાત એ છે કે જે 3 મેચને સૌથી વધુ વ્યૂઅરશીપ મળી છે એ તમામ મેચ RCBની છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં સૌથી વધુ જોવાયેલી મેચ RCB અને KKR વચ્ચેની મેચ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

RCB vs KKRની આ મેચ IPL 2025ની પહેલી મેચ હતી જેને Jio Hotstar પર  41.7 કરોડ વ્યૂઝ મળ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૌથી વધુ વ્યૂઅરશીપ મામલે બીજા ક્રમે RCB vs CSKની મેચ છે, જેને 37.4 કરોડ  વ્યૂઝ મળ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં MI vs RCBની મેચને 34.7 કરોડ વ્યૂઝ મળ્યા હતા અને આ ત્રીજી સૌથી વધુ વ્યૂઅરશીપ મેળવનારી મેચ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM