7 એપ્રિલ 2025

છૂટાછેડા પછી  આ ક્રિકેટરોના જીવનમાં આવી નવી હસીનાઓ

છેલ્લા એક-બે વર્ષમાં  ઘણા ક્રિકેટરોના  છૂટાછેડા થયા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ છૂટાછેડા પછી  આ ક્રિકેટરોના જીવનમાં  નવી સ્ત્રીનું આગમન થયું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આયેશા મુખર્જીથી છૂટાછેડા બાદ શિખર ધવનનું નામ હવે સોફી શાઈન સાથે  જોડાઈ રહ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

તાજેતરમાં શિખર અને સોફી ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા છે. જે રીતે આ બંને વચ્ચેના પ્રેમની ચર્ચા થઈ રહી છે, તેનાથી લાગે છે કે કંઈક તો ચોક્કસ રંધાઈ રહ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025ની શરૂઆત પહેલા જ યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા લીધા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધનશ્રીથી છૂટાછેડા પછી ચહલનું નામ આરજે મહવશ સાથે જોડાઈ રહ્યું છે.  બંને ઘણીવાર સાથે જોવા મળે છે. આરજે મહવશની નવી ઈન્સ્ટા રીલે સંબંધોની અફવાઓને વેગ આપ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નતાશાથી છૂટાછેડા પછી હાર્દિક પંડ્યાનું નામ બ્રિટિશ ગાયિકા જાસ્મીન વાલિયા સાથે જોડાઈ રહ્યું છે. જાસ્મીન IPL 2025 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરતી  જોવા મળી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સાનિયા મિર્ઝાથી છૂટાછેડા પછી શોએબ મલિક  સના જાવેદ સાથે સંબંધમાં બંધાયો, જે હવે તેની ત્રીજી પત્ની છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM