4 મે 2025

IPL 2025માં  સૌથી વધુ કેચ  છોડનાર ખેલાડી

IPL 2025માં કેટલાક શાનદાર કેચ જોવા મળ્યા છે  તો અનેક કેચ ડ્રોપ પણ થયા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં અનેક ખેલાડીઓએ કેચ છોડ્યા છે અને તેના કારણે તેમની ટીમ મેચ પણ હારી ગઈ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં સૌથી કેચ છોડનાર ખેલાડીઓમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટન ટોપ પર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

SRHનો કેપ્ટન પેટ કમિન્સ અત્યાર સુધી IPL 2025નો સૌથી ખરાબ ફિલ્ડર  સાબિત થયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પેટ કમિન્સ માટે IPL 2025 ખૂબ જ ખરાબ રહ્યું છે. કમિન્સનું ફિલ્ડિંગ સિવાય બોલિંગમાં પણ ફોર્મ  ખરાબ રહ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પેટ કમિન્સ IPL 2025માં ફક્ત 9 જ વિકેટ લઈ શક્યો છે અને તેનો ઈકોનોમી રેટ  પ્રતિ ઓવર 9.65 છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પેટ કમિન્સે અત્યાર સુધી IPL 2025માં સૌથી વધુ પાંચ કેચ ડ્રોપ કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કમિન્સ ઉપરાંત ધ્રુવ જુરેલ, રિષભ પંત, જોડ બટલર, ખલીલ અહેમદ અને ટ્રિસ્ટન સ્ટબ્સે 4-4 કેચ છોડ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM