2 મે 2025

શિખર ધવનની  નવી ગર્લફ્રેન્ડ 'સોફી'  કોણ છે?

ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન શિખર ધવને આખરે  સોફી શાઈન સાથે રિલેશનશિપની પુષ્ટિ કરી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શિખર ધવન અને સોફી શાઈને ઈન્સ્ટાગ્રામ પર બંનેનો એક ફોટો પોસ્ટ કર્યો  અને લખ્યું - 'માય લવ'

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શિખર ધવનની નવી ગર્લફ્રેન્ડ સોફી શાઈન  આયર્લેન્ડની રહેવાસી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સોફી શાઈન વ્યવસાયે  પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે અને  અબુ ધાબી નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશનની સેકન્ડ  વાઈસ પ્રેસિડન્ટ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સોફી શાઈન અને  શિખર ધવનની ફ્રેન્ડશીપ  વર્ષ 2023માં શરૂ થઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2023 અને IPL 2024માં  પંજાબ કિંગ્સની મેચ દરમિયાન સોફી શાઈન પહેલીવાર સ્ટેડિયમમાં જોવા મળી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સોફી શાઈન અને શિખર ધવન બંને સાથે જોવા મળ્યા હતા,  ત્યારથી બંનેના રિલેશનશિપની ચર્ચા શરૂ થઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

તાજેતરમાં શિખરના ઘરે અને બાદમાં એક નજીકના મિત્રના લગ્ન પ્રસંગે બંને સાથે જોવા મળ્યા હતા, ત્યારથી  બંનેના રિલેશનશિપ પર  મહોર લાગી ગઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM