IPL 2025માં રાજસ્થાનની પ્રથમ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે 

20 : March

Photo : Instagram

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બન્યો 23 વર્ષનો ખેલાડી

20 : March

Photo : Instagram

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 22 માર્ચથી શરૂ થઈ રહી છે

20 : March

Photo : Instagram

 આ લીગની 18મી સીઝન છે

Photo : Instagram

તે પહેલાં જ રાજસ્થાન રોયલ્સ ટીમે એક મોટી જાહેરાત કરી છે

Photo : Instagram

 રાજસ્થાન માટે પ્રથમ ત્રણ મેચમાં સંજુ સેમસનનું સ્થાન રિયાન પરાગ લેશે

Photo : Instagram

રિયાન પરાગ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન રહેશે

Photo : Instagram

કેપ્ટન સંજુ સેમસન પહેલી ત્રણ મેચમાં રાજસ્થાનની કેપ્ટનશીપ નહી કરે

Photo : Instagram

સંજુ સેમસન ઈજાથી પીડાય રહ્યો છે

Photo : Instagram

સંજુ સેમસન રાજસ્થાન માટે બેટ્સમેન તરીકે ઇમ્પેક્ટ સબ તરીકે રમશે

Photo : Instagram