1 મે 2025

હિન્દી-પંજાબી નહીં...  આ ભાષાનું સોંગ છે  વિરાટ કોહલીનું ફેવરિટ

વિરાટ કોહલી હાલ ભારતમાં IPL 2025માં વ્યસ્ત છે અને આ સિઝનમાં શાનદાર ફોર્મમાં બેટિંગ કરી રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો કે વિરાટ કોહલી  હાલ પરિવારથી દૂર છે,  કારણકે તેની પત્ની અને બાળકો હાલ લંડનમાં છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલીની પત્ની બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ 1 મે ના રોજ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અનુષ્કા શર્માના જન્મદિવસ પર વિરાટ કોહલીનો  એક ઈન્ટરવ્યુ વાયરલ થયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈન્ટરવ્યુમાં વિરાટ કોહલીને તેના મનપસંદ ગીત વિશે પૂછવામાં આવ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીને પંજાબી અને  જૂના હિન્દી ગીતો પસંદ છે,  જોકે, તેનું ફેવરિટ સોંગ હિન્દી, પંજાબી કે અંગ્રેજી ભાષાનું નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલીનું ફેવરિટ સોંગ "ની સિંઘમ ધન" છે,  જે એક તમિલ ગીત છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ ગીત એ.આર. રહેમાન અને સિદ શ્રીરામે ગાયું છે.  આ ગીત ફિલ્મ "પથુ થાલા"નું છે. આ ફિલ્મ 2023માં  રિલીઝ થઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM