28 મે 2025

IPLમાં પહેલીવાર બન્યું આવું, RCBએ બનાવ્યો આ મહાન રેકોર્ડ

IPL 2025ની  છેલ્લી લીગ મેચમાં  RCBએ LSGને હરાવ્યું 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

RCBએ IPL ઈતિહાસનો ત્રીજો સૌથી મોટો રનચેઝ કર્યો અને જીત મેળવી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ જીત સાથે RCB પોઈન્ટ ટેબલમાં બીજા સાથે પહોંચી અને હવે ક્વોલિફાયર-1 માં PBKS સામે રમશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

લખનૌમાં રમાયેલી આ મેચમાં જીત સાથે RCBએ  ઈતિહાસ રચ્યો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

RCBએ તેના હોમ ગ્રાઉન્ડની બહાર રમાયેલ લીગ સ્ટેજની તમામ મેચમાં જીત મેળવી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ટીમે લીગ સ્ટેજની તમામ અવે મેચ (હોમ ગ્રાઉન્ડ બહાર રમાયેલ મેચ) જીતી હોય 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

RCBએ લીગ સ્ટેજમાં  14 માંથી 7 મેચ વિરોધી ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમી અને સાતેય મેચ જીતી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLના 18 વર્ષના ઈતિહાસમાં RCB ક્યારેય ટ્રોફી જીતી શક્યું નથી, આ વખતે RCBનું પ્રદર્શન જોતા લાગી રહ્યું છે તેઓ ચેમ્પિયન બનશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM