મનસુખ માંડવિયા સ્થાનિક લોકો સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા

29 March, 2024 

માંડવિયા ખુશીથી ક્રિકેટ રમી રહ્યા છે.

ક્રિકેટ રમતી વખતે મનસુખ માંડવિયા સાથે સ્થાનિક યુવાનો પણ હાજર હતા.

મનસુખ માંડવિયા નરેન્દ્ર મોદી સરકારમાં આરોગ્ય મંત્રી છે.

કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષ વર્ધનના રાજીનામા બાદ તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે.

પોરબંદરમાં મંત્રીએ આ ક્રિકેટની મજા માણી હતી.

Video - ANI

પોરબંદરમાં મંત્રીએ આ ક્રિકેટની મજા માણી હતી.

પોરબંદરમાં મંત્રીએ આ ક્રિકેટની મજા માણી હતી.

પોરબંદરના એક ખેતરમાં આ દ્રશ્યો સામે આવ્યા છે.

મંત્રીએ પોતાના નવરાશના સમયમાં યુવાનો સાથે રમવા માટે નીકળ્યા હતા.

લોકસભા ચૂંટણી પહેલા આરોગ્ય મંત્રી સ્પોર્ટ મોડમાં જોવા મળ્યા હતા.