IPL 2024માં સારા તેંડુલકર શુભમન ગિલ નહીં પરંતુ આ ટીમને કરે છે સપોર્ટ

04 April, 2024

હાલમાં IPL 2024 ચાલી રહી છે.

આ વચ્ચે સારા તેંડુલકર ઘણી વાર મિત્રો સાથે સ્ટેડિયમમાં જોવા મળે છે. 

સારા તેંડુલકરની શુભમન ગિલ સાથે ડેટિંગને લઈ ઘણી અફવાઓ ઊડી રહી હતી. 

શુભમન ગિલએ IPL 2024માં ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન છે. 

પરંતુ તમારે એ જણાવું જરૂરી છે કે સારા IPL માં કઈ ટીમને સ્પૉર્ટ કરે છે.

તમને જણાવીએ કે સારા શુભમન ગિલ નહીં પરંતુ મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરતી જોવા મળે છે. 

મહત્વનું છે કે સારાના પિતા સચિન તેંડુલકર પણ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી રહી ચૂક્યા છે. 

સારા તેંડુલકર પણ મુંબઈ ઈન્ડિયન્સનો જુસ્સો વધારતી જોવા મળે છે.