રોહિત શર્મા પત્ની સાથે વેકેશન માણતો જોવા મળ્યો

05 April, 2024

તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેની પત્ની રિતિકા સજદેહ અને પુત્રી સમાયરાની તસવીરો શેર કરી છે.

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સના રેસ્ટ ટાઈમ દરમિયાન રોહિત પરિવાર સાથે વેકેશન માણતો દેખાયો.

મુંબઈ ઈન્ડિયન્સનો બેટ્સમેન રોહિત શર્મા પણ જેટ સ્કીઈંગ કરતા જોવા મળ્યો હતો.

જામનગરમાં રોહિત પોતાનું વેકેશન એન્જોય કરી રહ્યો છે.

પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સે તેમની આગામી મેચ પહેલા વેકેશન આપવામાં આવ્યું છે.

MI ની આગામી મેચ મેચ 7મી એપ્રિલે છે.

મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટનને પરિવાર સાથે સારો સમય પસાર કરતો જોવા મળ્યો હતો.

તેના પરિવાર સાથે સમય વિતાવવાની કેટલીક તસવીરો શેર કરી હતી.