10 April  2024

Photo : Instagram

રવિ શાસ્ત્રીના લેટેસ્ટ ફોટોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે

 10 April  2024

Photo : Instagram

રવિ શાસ્ત્રીએ એક ફોટો શેર કર્યો છે 

 10 April  2024

Photo : Instagram

જેમાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે હું હોટી છું, હું નોટી અને સિક્સટી છું

 10 April  2024

Photo : Instagram

રવિ શાસ્ત્રીની આ પોસ્ટથી તેના ફેન્સ ચોંકી ગયા છે

 10 April  2024

Photo : Instagram

સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે

 10 April  2024

Photo : Instagram

રવિ શાસ્ત્રીએ બાથરોબ પહેરેલો ફોટો શેર કર્યો છે

 10 April  2024

Photo : Instagram

રવિ શાસ્ત્રી હાલમાં IPL 2024માં કોમેન્ટેટર અને એક્સપર્ટ તરીકે જોવા મળી રહ્યા છે

 10 April  2024

Photo : Instagram

 ક્રિકેટ કારકિર્દીમાં શાસ્ત્રીએ 80 ટેસ્ટ અને 150 ODI મેચ રમી  

 10 April  2024

Photo : Instagram

છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 1992માં રમી હતી

 10 April  2024

Photo : Instagram

રવિ શાસ્ત્રીએ 1995માં ટીવી કોમેન્ટેટર તરીકે ડેબ્યૂ કર્યું હતું