09 એપ્રિલ 2024

20 વર્ષના નીતિશ રેડ્ડીએ બેટિંગથી મચાવી ધમાલ

જ્યાં ક્લાસેન-માર્કરામ flop ત્યાં નીતિશ રેડ્ડીની  દમદાર બેટિંગ

Pic Credit -  IPL

પંજાબ સામે 32 બોલમાં અર્ધસદી ફટકારી

Pic Credit -  IPL

5 છગ્ગા 4 ચોગ્ગાની મદદથી 37 બોલમાં 64 રન બનાવ્યા

Pic Credit -  IPL

નીતિશને ક્રિકેટર બનાવવા  તેના પિતાએ છોડી હતી સરકારી નોકરી

Pic Credit -  IPL

પિતાના નિર્ણયનો  સગા-સંબંધીઓ ઉડાવતા  હતા મજાક

Pic Credit -  IPL

વિજય મર્ચન્ટ ટ્રોફીમાં  345 બોલમાં 441 રન  ફટકાર્યા હતા  

Pic Credit -  IPL

નીતિશ રેડ્ડી  ટેલેન્ટના દમ પર  IPLમાં પહોંચ્યો

Pic Credit -  IPL

ઓક્શનમાં SRHએ  20 લાખમાં ખરીદ્યો IPL 2024માં મચાવી ધામલ

Pic Credit -  IPL

IPL 2024: મયંક યાદવના પેટમાં થયું કંઈક એવું, મેદાનમાં પ્રવેશવું પણ થયું મુશ્કેલ, આવ્યા મોટા સમાચાર