09 April  2024

Photo : Facebook

મંદિરા બેદી પહેલી સ્પોર્ટસ એન્કર છે

09 April  2024

Photo : Facebook

મંદિરાએ 2003 અને 2007ના વર્લ્ડ કપ અને આઈપીએલની બીજી સીઝન હોસ્ટ કરી હતી

09 April  2024

Photo : Facebook

અભિનેત્રી, મોડલ, ફેશન ડિઝાઇનર અને સ્પોર્ટ્સ એન્કર મંદિરા બેદી 51 વર્ષની છે

09 April  2024

Photo : Facebook

તેમનો જન્મ 15 એપ્રિલ 1972ના રોજ કોલકાતામાં થયો હતો 

09 April  2024

Photo : Facebook

અભિનેત્રી તેની ફિટનેસ માટે ફેમસ છે

09 April  2024

Photo : Facebook

મંદિરા બેદી પોતાના સોશિયલ મીડિયા પર ફિટનેસના વીડિયો શેર કરે છે

09 April  2024

Photo : Facebook

લિપ સર્જરી બાદ મંદિરા બેદી ટ્રોલ થઈ

09 April  2024

Photo : Facebook

14 ફેબ્રુઆરી 1999ના રોજ તેણે ફિલ્મ નિર્માતા રાજ કૌશલ સાથે લગ્ન કર્યા 

09 April  2024

Photo : Facebook

2021માં મંદિરા બેદીના પતિનું અવસાન થયુ