27 March  2024

Photo : Twitter

42 વર્ષની ઉંમરે પણ ધોની સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક છે

27 March  2024

Photo : Twitter

તેની ફિટનેસ યુવા ખેલાડીઓને ટક્કર આપે છે

27 March  2024

Photo : Twitter

ધોની 7 નંબરની જર્સી પહેરી મેદાનમાં ઉતરે છે

27 March  2024

Photo : Twitter

કેપ્ટન કૂલ તરીકે પ્રખ્યાત એમએસ ધોનીની ફિટનેસ અદભૂત છે 

27 March  2024

Photo : Twitter

આજે આપણે ધોનીની ફિટનેસનું રહસ્ય જાણીએ

27 March  2024

Photo : Twitter

દરરોજ એક કલાક વર્કઆઉટ કરવાથી ફિટ રહી શકો છો

27 March  2024

Photo : Twitter

ધોની જંકફુડથી દુર રહે છે

27 March  2024

Photo : Twitter

પ્રોટીન ડાઈટની સાથે જ્યુસ તેમજ ડ્રાયફ્રુટ્સનું સેવન કરે છે

27 March  2024

Photo : Twitter

માહી ઘરે બનાવેલું જમવાનું સૌથી વધુ પસંદ કરે છે