27-3-2024

YouTubeની ભારતમાં સ્ટ્રાઈક, લાખો વીડિયો હટાવ્યા, જાણો શું છે કમ્યુનિટી ગાઈડલાઈન

Pic - Freepik

YouTube પર હંમેશા કમ્યુનિટી ગાઈડલાઈન અનુસાર વીડિયો અપલોડ કરવાના હોય છે. તાજેતરમાં ભારતમાંથી 22 લાખ વીડિયો રીમુવ કર્યો છે.

આ કમ્યુનિટી ગાઈડલાઈન અનુસાર YouTube પર વીડિયો, કમેન્ટ, લિંક્સ અને થંબનેલ્સ સહિત તમામ પ્રકારની સામગ્રી પર પણ આ નિયમ લાગુ થાય છે.

સ્પૈમ કંટેટમાં  કમ્યુનિટી ગાઈડલાઈનમાં નકલી કંટેટ અને બીજાની ઓળખાણનો ઉપયોગ કરવામાં આવે છે.

સંવેદનશીલ કંટેટમાં બાળ સુરક્ષા, ન્યુડ કંટેટ, આત્મહત્યા અને આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવે તેવા કંટેટ પર કમ્યુનિટી ગાઈડલાઈન લગાવામાં આવે છે.

શોષણ અને સાયબર ધમકીઓ, અપ્રિય ભાષણ, હિંસક ગુનાહિત સંગઠનો અને હિંસક અથવા ગ્રાફિક સામગ્રી હિંસક અને ખતરનાક કંટેટ પર કમ્યુનિટી ગાઈડલાઈન લગાવામાં આવે છે.

સરકારી નિયંત્રણ હેઠળનો માલ સામાન જેમાં હથિયારો અને ગેરકાયદેસર માલનું વેચાણ કરવામાં આવતુ હોય ત્યાં પણ કમ્યુનિટી ગાઈડલાઈન લગાવામાં આવે છે.

ચૂંટણી અને તબીબી માહિતી સહિત ભ્રામક માહિતી આપવામાં આવતા વીડિયોમાં પણ કમ્યુનિટી ગાઈડલાઈન લગાવામાં આવે છે.

હ્યુમન રીવ્યૂ અને મશીન લર્નિંગના સંયોજનનો ઉપયોગ કરીને કમ્યુનિટી ગાઈડલાઈન લગાવામાં આવે છે.