ગુલાબો બની આયેશા ખાન, ઈન્ટરનેટ પર કિલર તસવીરો થઈ વાયરલ 

26  March, 2024 

બિગબોસની આયેશા ખાને ગુલાબી સાડીમાં મચાવ્યો કહેર

બિગ બોસ 17 ફેમ આયેશા ખાને પોતાની એક ખાસ ઓળખ બનાવી છે.

શો વિનર મુનાવર ફારુકીની એક્સ ગર્લફ્રેન્ડ તરીકે ચર્ચિત આયેશા ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

ઘણીવાર તેના ફોટા અને અદભૂત ડાન્સ વીડિયો ચર્ચાનો વિષય બની જાય છે.

આ દરમિયાન, આયેશા ખાનની લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તે પોતાની સુંદરતાથી ધૂમ મચાવી રહી છે.

આ ફોટોઝમાં તમે જોઈ શકો છો કે તે પિંક સાડીમાં જોવા મળી રહી છે.

આ સાડીમાં તેનો લુક ખૂબ જ કિલર લાગી રહ્યો છે.

આયેશાની આ તસવીરો એટલી અદ્દભુત છે કે તમે એક ક્ષણ માટે પણ તેની પરથી નજર હટાવી શકશો નહીં.