26 માર્ચ 2024

IPLના ઈતિહાસમાં  સૌથી વધુ મેન ઓફ ધ મેચ એવોર્ડ

ટોપ 5માં ત્રણ  ભારતીય ખેલાડીઓ

Pic Credit -  IPL

આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયાના એક-એક ખેલાડી

Pic Credit -  IPL

સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતવાનો રેકોર્ડ એબી ડી વિલિયર્સના નામે

Pic Credit -  IPL

એબી ડી વિલિયર્સે  25 વખત આ એવોર્ડ જીત્યો છે

Pic Credit -  IPL

બીજા સ્થાને 22 મેન ઓફ ધ મેચ સાથે ક્રિસ ગેલ  

Pic Credit -  IPL

રોહિત શર્મા  19 મેન ઓફ ધ મેચ સાથે  ત્રીજા સ્થાને

Pic Credit -  IPL

18 મેન ઓફ ધ મેચ સાથે  ડેવિડ વોર્નર આ યાદીમાં  ચોથા સ્થાને

Pic Credit -  IPL

કોહલી અને ધોની  17 મેન ઓફ ધ મેચ સાથે સંયુક્ત રીતે પાંચમા ક્રમે

Pic Credit -  IPL

IPL 2024: BCCIએ અચાનક ધોની, વિરાટ, રોહિત સહિત ખેલાડીઓની ઊંચાઈ અને કમર માપવાનું કેમ શરૂ કર્યું?