હાર્દિક પંડયાની વાઈફનું એજ્યુકેશન જાણીને ચોંકી જશો

05 April, 2024

હાર્દિક પંડ્યા અને નતાશા 2020 થી સુખી લગ્નજીવન જીવી રહયા છે

નતાશા સ્ટેનકોવિક એક સાઇબેરીયન ડાન્સર, મોડલ અને અભિનેત્રી છે જે મુંબઈમાં રહે છે.

નતાશાનો જન્મ 4 માર્ચ 1992ના રોજ થયો હતો

નતાશાએ તેનું સ્કૂલિંગ બેલે હાઈ સ્કૂલ સાઈબેરિયામાંથી કર્યું છે

નતાશાને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો.

અભિનયમાં રસ હોવાને કારણે નતાશાએ માત્ર 12મા સુધી જ અભ્યાસ કર્યો હતો.

આ પછી નતાશા મુંબઈ શિફ્ટ થઈ ગઈ

નતાશાએ મુંબઈ આવ્યા બાદ મોડલિંગ શરૂ કર્યું હતું

નતાશા ઘણા મોડલિંગ શોનો હિસ્સો પણ બની હતી.

નતાશાએ જોન્સન એન્ડ જોન્સન બ્રાન્ડ માટે મોડલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી