IPL 2024: સતત હાર બાદ હાર્દિકે સોમનાથ જઈ મહાદેવના કર્યા દર્શન

05 April 2024

Pic Credit Somnath Trust

IPL 2024માં કેપ્ટન હાર્દિકની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સતત ત્રણ મેચ હારી છે.

Pic Credit Somnath Trust

હાર્દિક પંડ્યાએ સોમનાથમાં મહાદેવની પૂજા અર્ચના કરી

Pic Credit Somnath Trust

હાર્દિકે સોમનાથ મહાદેવને જલાભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી

Pic Credit Somnath Trust

હાર્દિકે સોમનામથમાં જલાભિષેક બાદ સોમેશ્વર મહાપૂજા અને ધ્વજાપૂજા કરી હતી. 

Pic Credit Somnath Trust

સોમનાથ ટ્રસ્ટે હાર્દિકનું અભિવાદન કરી સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિત્ર ભેટ આપ્યુ હતુ. 

Pic Credit Somnath Trust

હાર્દિક પંડ્યાએ મહાદેવ સમક્ષ ટીમની સફળતા માટે પ્રાર્થના કરી હતી.

Pic Credit Somnath Trust

ગત IPL 2023માં હાર્દિક ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હતો

Pic Credit Somnath Trust

હાર્દિકની  કેપ્ટન્સીમાં ગુજરાત ટાઈટન્સ ફાઈનલ સુધી પહોંચી હતી 

Pic Credit Somnath Trust