15X15X15 વડે જાણો કઈ રીતે 40 વર્ષની ઉંમરે બની જશો કરોડપતિ

04 Aug 2024

Image - Canva

15X15X15 વડે જાણો કઈ રીતે 40 વર્ષની ઉંમરે બની જશો કરોડપતિ

Image - Canva

જો તમારે 40 વર્ષની ઉંમરે કરોડપતિ બનવું હોય તો તમારે 15X15X15ની ફોર્મ્યુલા જાણવી જ જોઈએ.

Image - Canva

તમને જણાવી દઈએ કે 15X15X15 મુજબ તમારે 15,000 રૂપિયાની SIP શરૂ કરવી પડશે.

Image - Canva

આ SIPમાં તમારે સારી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 15 વર્ષ સુધી સતત રોકાણ કરવું પડશે.

Image - Canva

તમારા રોકાણ માટે વાર્ષિક 15% નું લઘુત્તમ વળતર મેળવવું જરૂરી રહેશે.

Image - Canva

જો તમે આમ કરશો તો 15 વર્ષ પછી તમારા ખાતામાં 1,01,52,946 રૂપિયા જમા થશે.

Image - Canva

તમે 15 વર્ષમાં 27,00,000 રૂપિયા જમા કરશો અને 74,52,946 રૂપિયાનું વળતર મળશે.

Image - Canva

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. TV9 ગુજરાતી કોઈ પણ પ્રકારના રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપતું નથી. 

Image - Canva