SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી તમારા સપના પુરા કરી શકો છો

03 April, 2024

SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એકદમ સરળ છે

તેમાં માત્ર 500 રૂપિયા પ્રતિ મહિને રોકાણ કરી શકો છો

તમે 15 ટકા સરેરાશ વાર્ષિક વળતરના આધારે 3 વર્ષ માટે રોકાણ કરો

તમે આજથી 5000ની માસિક SIP કરશો તો ત્રણે વર્ષે 2,28,397 રુપિયા મળશે

ત્રણ વર્ષમાં તમારા રોકાણની કુલ રકમ 1,80,000 રૂપિયા હશે

 તેના પર તમને કુલ 48,398 રૂપિયાનું વળતર મળશે

એટલે કુલ રકમ 2,28,397 રૂપિયા એકત્ર કરી શકશો

તમે  લોન લીધા વિના કે એક રૂપિયો પણ ઉધાર લીધા વિના બાઇક ખરીદી શકશો

નોંધ-મ્યુચ્યુઅલ ફંડ શેરબજાર પર આધારિત હોવાથી જોખમને આધિન છે.રોકાણ પહેલા નિષ્ણાંતની સલાહ લો