અંબાણી-અદાણી નહીં પરંતુ આ વ્યક્તિ પાસે છે ભારતની સૌથી મોંઘી કાર

10  March, 2024 

Image - Instagram

ભારતની સૌથી મોંઘી કારના માલિક વી.એસ. રેડ્ડી છે

Image - Instagram

VS રેડ્ડી બેન્ટલી મુલ્સેન EWB સેન્ટેનરી એડિશન કારના માલિક છે

Image - Instagram

રેડ્ડીને મોંઘી કાર રાખવાનો શોખ છે

Image - Instagram

વીએસ રેડ્ડી બ્રિટિશ બાયોલોજિકલ્સના એમડી તેમજ સ્થાપક છે.

Image - Instagram

કંપનીએ માત્ર 100 વાહનો જ બનાવ્યા છે.

Image - Instagram

આ કારની કિંમત લગભગ 14 કરોડ રૂપિયા છે

Image - Instagram

આ કારમાં 6.75 લિટરનું v-8 એન્જિન છે.

Image - Instagram

તેની ટોપ સ્પીડ 296 કિમી પ્રતિ કલાક છે

Image - Instagram