21-11-2025

11 વર્ષ પછી  ભારતીય ક્રિકેટમાં આવું બનશે

દક્ષિણ આફ્રિકા સામે ગુવાહાટીમાં ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં  મોટો ફેરફાર થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈજાગ્રસ્ત શુભમન ગિલની જગ્યાએ વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત ટીમનું નેતૃત્વ કરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ ક્ષણ રિષભ પંત તેમજ ભારતીય ક્રિકેટ માટે ખાસ બની રહેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રિષભ પંત ટેસ્ટ  ટીમનું નેતૃત્વ કરનાર 38મો ભારતીય ખેલાડી બનશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રિષભ પંત ધોની પછી ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરનાર  પ્રથમ વિકેટકીપર  પણ બનશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એમએસ ધોનીએ 2008 થી 2014 સુધી ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કર્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે 11 વર્ષ પછી ટેસ્ટમાં વિકેટકીપર ભારતીય ટીમની કપ્તાની કરશે   

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રિષભ પંત અગાઉ T20 ફોર્મેટમાં  ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી ચૂક્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM