26 મે 2025

આ IPL ફ્રેન્ચાઈઝીમાંથી સૌથી વધુ ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં થયા સામેલ

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે  ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમમાં સામેલ ખેલાડીઓ  IPL 2025માં અલગ-અલગ ફ્રેન્ચાઈઝીમાંથી રમ્યા છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કેપ્ટન શુભમન ગિલની ટીમ ગુજરાત ટાઈટન્સના સૌથી વધુ કુલ 5 ખેલાડીઓ ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમમાં સામેલ 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમન ગિલ સિવાય  સાઈ સુદર્શન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ અને વોશિંગ્ટન સુંદરનો  ટીમ ઈન્ડિયામાં સમાવેશ થયો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દિલ્હી કેપિટલ્સના  (કેએલ રાહુલ, કરૂણ નાયર, કુલદીપ યાદવ) અને  લખનૌ સુપર જાયન્ટ્સના (રિષભ પંત, આકાશ દીપ, શાર્દૂલ ઠાકુર) ત્રણ-ત્રણ ખેલાડીઓ ટીમમાં સામેલ 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રાજસ્થાન રોયલ્સના બે ખેલાડીઓ (યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જૂરેલ) ટેસ્ટ ટીમમાં સામેલ 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના એક-એક ખેલાડીને  ટીમમાં તક મળી