18 જૂન 2025

ઈંગ્લેન્ડમાં સૌથી વધુ  ટેસ્ટ જીતનાર  ભારતીય કેપ્ટન

20 જૂનથી  ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે  ટેસ્ટ શ્રેણી

Pic Credit - PTI/Getty/Instagram

ટીમ ઈન્ડિયાની કમાન  શુભમન ગિલના હાથમાં 

Pic Credit - PTI/Getty/Instagram

ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ અને સીરિઝ જીતવી  એક મોટો પડકાર છે

Pic Credit - PTI/Getty/Instagram

ફક્ત ત્રણ જ ભારતીય કેપ્ટન ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ  જીતી શક્યા છે

Pic Credit - PTI/Getty/Instagram

ઈંગ્લેન્ડમાં સૌથી વધુ  ટેસ્ટ મેચ જીતનાર કેપ્ટન છે વિરાટ કોહલી

Pic Credit - PTI/Getty/Instagram

વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતે ઈંગ્લેન્ડમાં  3 ટેસ્ટ મેચ જીતી છે 

Pic Credit - PTI/Getty/Instagram

કોહલી બાદ કપિલ દેવ  બીજા ક્રમે છે. તેમણે ઈંગ્લેન્ડમાં બે ટેસ્ટ જીતી છે

Pic Credit - PTI/Getty/Instagram

ધોની, ગાંગુલી, દ્રવિડ અને અજીત વાડેકરની કપ્તાનીમાં ભારત ઈંગ્લેન્ડમાં  એક-એક ટેસ્ટ જીત્યું છે

Pic Credit - PTI/Getty/Instagram