7 જુલાઈ 2025

BCCI આકાશદીપને  એક ટેસ્ટ રમવાના  કેટલા પૈસા આપે છે?

આકાશદીપે એજબેસ્ટન ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને કુલ 10 વિકેટ લીધી 

Pic Credit - PTI/Getty/Instagram

આકાશદીપે  પહેલી ઈનિંગમાં 4 અને  બીજી ઈનિંગ 6 વિકેટ લીધી 

Pic Credit - PTI/Getty/Instagram

અત્યારસુધી આકાશદીપ  ટીમ ઈન્ડિયા માટે ફક્ત  ટેસ્ટ ફોર્મેટમાં જ રમ્યો છે

Pic Credit - PTI/Getty/Instagram

આકાશદીપને એક ટેસ્ટ મેચ રમવાના 15 લાખ રૂપિયા  મળે છે 

Pic Credit - PTI/Getty/Instagram

એજબેસ્ટન ટેસ્ટમાં બીજી ઈનિંગમાં 6 વિકેટ લેવા પર BCCIએ આકાશદીપને  રૂ.5 લાખ બોનસ આપ્યું હતું

Pic Credit - PTI/Getty/Instagram

આકાશદીપની કુલ નેટવર્થ  40 કરોડ રૂપિયાથી વધુ છે 

Pic Credit - PTI/Getty/Instagram

આકાશદીપને IPL ટીમ LSGએ 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો 

Pic Credit - PTI/Getty/Instagram

આકાશદીપે તાજેતરમાં કોલકાતામાં 2 કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો હતો 

Pic Credit - PTI/Getty/Instagram