26 સપ્ટેમ્બર 2024

IPLમાં સૌથી વધુ  કોચ બદલનાર ટીમો

IPLમાં અનેક ટીમો કોચ બદલતી રહે છે, જોકે બે ટીમોએ કોચ બદલ્યા નથી

Pic Credit - PTI/AFP/INSTA/GETTY

IPL 2025માં  નવા ખેલાડીઓની સાથે  નવા કોચ પણ જોવા મળશે

Pic Credit - PTI/AFP/INSTA/GETTY

પંજાબ કિંગ્સે અત્યારસુધી સૌથી વધુ 11 કોચ  નિયુક્ત કર્યા છે

Pic Credit - PTI/AFP/INSTA/GETTY

રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઈન્ડિયન્સે કુલ  7 કોચ બદલ્યા છે

Pic Credit - PTI/AFP/INSTA/GETTY

કોલકાતા નાઈટ રાઈડર્સે  6 વાર કોચની નિમણૂક કરી છે

Pic Credit - PTI/AFP/INSTA/GETTY

રાજસ્થાન રોયલ્સ અને  દિલ્હી કેપિટલ્સે અત્યારસુધી  5 વાર કોચ બદલ્યા છે

Pic Credit - PTI/AFP/INSTA/GETTY

સનરાઈઝર્સ હૈદરાબાદે  કુલ 4 વાર કોચની  નિયુક્તિ કરી છે

Pic Credit - PTI/AFP/INSTA/GETTY

ચેન્નાઈ સુપર કિંગ્સ અને  લખનૌ સુપર જાયન્ટસે માત્ર  બે વાર કોચની બદલી કરી છે

Pic Credit - PTI/AFP/INSTA/GETTY

ગુજરાત ટાઈટન્સે ક્યારેય કોચ બદલ્યો નથી, પોતની પહેલી સિઝનથી એક જ કોચ છે

Pic Credit - PTI/AFP/INSTA/GETTY