ફોનમાં દેખાય રહી આ સાઈન? તો કોઈ કરી રહ્યું છે તમારા મોબાઈમાં સ્ક્રીન રેકોર્ડ 

6 April, 2024 

Image - Socialmedia

શું કોઈ તમારા ફોનની સ્ક્રીન રેકોર્ડ કરી રહ્યું છે? હેકર્સ આ ખૂબ જ સરળતાથી કરી શકે છે. આ માટે તેમણે તમારા ફોનમાં ફક્ત એક વાયરસ ઇન્સ્ટોલ કરવાનો રહેશે

Image - Socialmedia

આવા વાયરસને સામાન્ય રીતે સ્પાઈવેયર કહેવામાં આવે છે, જે તમારી ગુપ્ત રીતે જાસૂસી કરે છે. જો કે, જ્યારે ફોનમાં કેટલાક ફીચર્સ ચાલુ હોય ત્યારે નોટિફિકેશન લાઇટ ચાલુ થાય છે.

Image - Socialmedia

સ્ક્રીન રેકોર્ડિંગ સાથે પણ એવું જ છે. જો કોઈ તમારા ફોન પર સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરે છે, તો બ્રેકેટમાં કેમેરાની લાઈટ ઝબકવાનું શરૂ કરી દેશે.

Image - Socialmedia

જ્યારે તમે ફોનમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરો છો ત્યારે તમને આ ચિહ્ન દેખાય છે. જો તેના વગર તે ચાલુ છે તો તે હેકિંગની નિશાની હોઈ શકે છે.

Image - Socialmedia

જો કે, સાવચેતી તરીકે તમે તમારા ફોનને એક વખત રીસ્ટાર્ટ કરી શકો છો. જો આ પછી પણ તમને આ ચિહ્ન દેખાય છે, તો ફોનમાં કોઈ સ્પાઈવેયર હાજર છે.

Image - Socialmedia

હવે તમારે આ સ્પાઈવેયર એપને શોધી કાઢવી પડશે. આ માટે તમારે તમામ એપ્સનું લિસ્ટ જોવું પડશે. જો તમને કોઈ અજાણી એપ દેખાય તો તેને તરત જ ડિલીટ કરો.

Image - Socialmedia

જો તમારા ફોનમાં સ્પાઈવેયર હાજર છે, તો તે ચોક્કસપણે બેટરી અને ડેટાનો ઉપયોગ કરશે. જેના કારણે તમારો ફોન ઝડપથી ડિસ્ચાર્જ થશે

Image - Socialmedia

આ ઉપરાંત તમારા ફોનની બેટરી પણ ઝડપથી ઉતરવા લાગશે. આ ચિન્હો દેખાય એટલે સ્પાઈવેયરની હાજરી સૂચવે છે.

Image - Socialmedia

જો સ્પાઈવેયર ન મળે તો તમારે ફોન રિસ્ટોર કરવો પડશે, જેના કારણે તમારા ફોનમાં હાજર તમામ એપ્સ ડિલીટ થઈ જશે. આ સ્પાયવેર પણ કાઢી નાખશે.

Image - Socialmedia