નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
28 March, 2024
Image - Socialmedia
નહાતી વખતે કે પછી જો તમે સ્વિમિંગ પુલમાં નહાવા ગયા હોવ ત્યારે કાનમાં પાણી ભરાઈ જાય છે.
Image - Socialmedia
જ્યારે બાળકોના કાનમાં પાણી ભરાઈ જાય છે ત્યારે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને દુખાવો પણ થવા લાગે છે.
Image - Socialmedia
કાનમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે તો ઈન્ફેક્શન થઈ શકે છે. તે તમારી સાંભળવાની ક્ષમતાને પણ અસર કરી શકે છે.
Image - Socialmedia
ત્યારે કાનમાંથી પાણી નીકળવા શું કરવું જોઈએ ચાલો જાણીએ?
Image - Socialmedia
કાનમાંથી પાણી કાઢવામાં માટે તમરા માથાને એક બાજુ નમાવો, આથી પાણી બહાર આવી જશે
Image - Socialmedia
કાનમાં કોટન કાન સાઈડ રાખી માથું હલાવતા રહો જેથી પાણી બહાર નિકળવા લાગશે
Image - Socialmedia
રુના ઈયર બડ્સનો ઉપયોગ આમ તો ન કરવો જોઈએ, પરંતુ જો કાનમાં પાણી ભરાઈ રહ્યું હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. ઈયર બડને કાનમાં ગોળ ફેરવી લો આમ કરવાથી પાણી તેમાં આવી જશે
Image - Socialmedia
આમ છત્તા પણ ન નિકળે તો તમે ઓવર-ધ-કાઉન્ટર પાણી સૂકવવાના ડ્રોપનો પણ ઉપયોગ કરી શકો છો.