17-06-2026

T20 વર્લ્ડ કપમાં ભારતે રચ્યો ઈતિહાસ

મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારતે નેધરલેન્ડ્સ સામે  209 રન બનાવ્યા

Pic Credit - X/BCCI

ભારતે મહિલા T20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત 200+  સ્કોર કર્યો

Pic Credit - X/BCCI

ટીમ ઈન્ડિયાએ એશિયન ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો

Pic Credit - X/BCCI

મહિલા T20 વર્લ્ડ કપમાં 200+ સ્કોર બનાવનારી પહેલી એશિયન ટીમ બની ટીમ ઈન્ડિયા

Pic Credit - X/BCCI

209 રન મહિલા T20 વર્લ્ડ કપમાં કોઈપણ એશિયન ટીમનો સૌથી મોટો સ્કોર છે

Pic Credit - X/BCCI

209 રન મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે

Pic Credit - X/BCCI

શેફાલી વર્માએ માત્ર 38 બોલમાં 55 રનની તોફાની ઈનિંગ રમી

Pic Credit - X/BCCI

સ્મૃતિ મંધાનાએ  47 બોલમાં 74 રન બનાવી સતત બીજી ફિફ્ટી ફટકારી

Pic Credit - X/BCCI