ઇબ્રાહિમ અલી ખાન પટૌડીનો જન્મ 5 માર્ચ 2001ના રોજ થયો છે

04  : july

photo : instagram

ઇબ્રાહિમ અલી ખાન બોલિવુડની ફિલ્મોમાં કામ કરે છે

04  : july

photo : instagram

ઇબ્રાહિમ અલી ખાનના પિતાનું નામ સૈફ અલી ખાન

photo : instagram

ઇબ્રાહિમ અલી ખાનની માતાનું નામ અમૃતા સિંહ છે

photo : instagram

ઇબ્રાહિમ અલી ખાનને એક બહેન પણ છે, જેનું નામ સારા અલી ખાન છે

photo : instagram

ઇબ્રાહિમની દાદી શર્મિલા ટાગોર અને ફઈ સોહા અલી ખાન પણ બોલીવુડની અભિનેત્રી છે

photo : instagram

ઇબ્રાહિમના ફુઆ કુણાલ ખેમુ પણ બોલિવુડ સ્ટાર છે 

photo : instagram

ઇબ્રાહિમ અલી ખાનની સાવકી માતા કરીના કપૂર ખાન પણ અભિનેત્રી છે

photo : instagram

ઈબ્રાહિમની ડેબ્યુ ફિલ્મ છે 'નદાનિયાં' છે

photo : instagram

ઇબ્રાહિમ અલી ખાનને 2 સાવકા ભાઈ જેહ અને તેમુર છે

photo : instagram