(Credit Image : Instagram

28 July 2025

હુમા કુરેશી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે

(Credit Image : Instagram

જન્મ

હુમા કુરેશીનો જન્મ 28 જુલાઈ 1986 ના રોજ દિલ્હીમાં થયો હતો

(Credit Image : Instagram

હુમા કુરૈશી પરિવાર 

હુમા કુરૈશીના પરિવાર વિશે જાણો

(Credit Image : Instagram

 પિતા રેસ્ટોરન્ટ માલિક 

હુમા કુરેશીના પિતા, સલીમ કુરેશી એક રેસ્ટોરન્ટ માલિક છે

(Credit Image : Instagram

10 રેસ્ટોરન્ટ  

 જે "સલીમ" નામથી 10 રેસ્ટોરન્ટ ચલાવે છે

(Credit Image : Instagram

માતા

હુમા કુરેશીની માતા અમીના કુરેશી એક ગૃહિણી છે

(Credit Image : Instagram

  ત્રણ ભાઈઓ 

હુમા કુરેશીને ત્રણ ભાઈઓ છે

(Credit Image : Instagram

ભાઈ અભિનેતા

હુમા કુરેશીનો એક ભાઈ અભિનેતા સાકિબ સલીમ છે

(Credit Image : Instagram

અભિનય કરિયર

હુમા કુરેશીએ તમિલ ફિલ્મ બિલ્લા 2 થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી

(Credit Image : Instagram

બોલિવુડ એન્ટ્રી

 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી હુમા કુરેશી રાતોરાત સ્ટાર બની ગઈ