(Credit Image : Instagram

24 July 2025

ત્રણ પેઢીઓથી બોલિવૂડ પર રાજ કરી રહ્યો રોશન પરિવાર

ત્રણ પેઢીઓથી બોલિવૂડ પર રાજ કરી રહ્યો રોશન પરિવાર

 રોશન પરિવાર

(Credit Image : Instagram

ઋતિક રોશનની માતા પિંકી રોશન એક ગૃહિણી છે

ઋતિક રોશન  માતા

(Credit Image : Instagram

ઋતિક રોશનના દાદા અને કાકા રાજેશ રોશન પણ સંગીતકાર છે

બોલિવુડ કનેક્શન

(Credit Image : Instagram

ઋતિક રોશનની બહેનનું નામ સુનૈના રોશન છે

ઋતિક રોશન બહેન

(Credit Image : Instagram

ઋતિક રોશને 20 ડિસેમ્બર 2000 ના રોજ બેંગ્લોરમાં સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા

ઋતિક રોશન પ્રથમ પત્ની

(Credit Image : Instagram

ઋતિક રોશનને બે બાળકો છે, હ્રેહાન અને હ્રિદાન

ઋતિક રોશન બાળકો

(Credit Image : Instagram

ઋતિક રોશન અને સુઝાન ખાન વર્ષ 2014માં અલગ થયા છે

ઋતિક રોશન છુટાછેડા

(Credit Image : Instagram

છૂટાછેડા પછી ઋતિક રોશન પોતાનાથી 17 વર્ષ નાની સબા આઝાદને ડેટ કરી રહ્યો છે

ઋતિક રોશન ગર્લફ્રેન્ડ

(Credit Image : Instagram

સબાનું પૂરું નામ સબા સિંહ ગ્રેવાલ છે.

ઋતિક રોશન ગર્લફ્રેન્ડ

(Credit Image : Instagram