15 February 2025

ગુસ્સામાં 'બાબૂ'એ WhatsApp પર કરી દીધા Block ? તો આ ટ્રિકથી કરી શકશો મેસેજ

Pic credit - Meta AI

જો તમારા પાર્ટનરે પણ તમને વોટ્સએપ પર બ્લોક કરી દીધા છે, તો ચાલો તમને જણાવીએ કે તમે તમારા પાર્ટનરને કેવી રીતે મેસેજ કરી શકો છો.

Pic credit - Meta AI

જો તમને વોટ્સએપ પર બ્લોક કરવામાં આવે તો મેસેજ કરવો મુશ્કેલ થઈ જાય છે, પરંતુ કેટલીક ટ્રિક્સ છે જેની મદદથી તમે મેસેજ મોકલી શકો છો.

Pic credit - Meta AI

જો તમે ચાહો તો વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરી શકો છો, એકાઉન્ટ ડિલીટ કર્યા પછી, જો તમે ફરીથી એકાઉન્ટ બનાવો છો, તો તમે મેસેજ કરી શકશો.

Pic credit - Meta AI

તમે એવા મ્યૂચ્યુઅલ ફ્રેન્ડની મદદ લઈ શકો છો જે તમને અને તમારા પાર્ટનરને ઓળખતુ હોય, તમારા મિત્રને કહો ગ્રુપ બનાવે

Pic credit - Meta AI

વોટ્સએપ ગ્રુપ બનાવ્યા પછી, તમે તમારા મિત્રને ગ્રુપ leave કરવા માટે કહી શકો છો અને તમારા પાર્ટનર સાથે સરળતાથી વાત કરી શકો છો.

Pic credit - Meta AI

જો તમારી પાસે બીજો નંબર છે, તો તમે એકાઉન્ટ બનાવી શકો છો અને તમારા બીજા નંબર પરથી સંદેશા મોકલી શકો છો.

Pic credit - Meta AI

જો તમારો પાર્ટનર તમારી સાથે વાત કરવા માંગતો નથી અને તમે તેમને વોટ્સએપ પર મેસેજ કરો છો, તો તમારા એકાઉન્ટની જાણ પણ કરી શકાય છે.

Pic credit - Meta AI