6 મે 2025

CSK ઉર્વિલ પટેલને  3 મેચ માટે  કેટલા પૈસા આપશે?

ગુજરાતના મહેસાણાના  ઉર્વિલ પટેલની  ચેન્નાઈ સુપર કિંગ્સમાં એન્ટ્રી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઉર્વિલ પટેલ તેની  વિસ્ફોટક બેટિંગ માટે  જાણીતો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઉર્વિલ પટેલે T20માં  માત્ર 28 બોલમાં  સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઉર્વિલ પટેલે ODI માં  માત્ર 41 બોલમાં  શતક લગાવી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઉર્વિલ પટેલે T20માં  40 થી ઓછા બોલમાં  બે સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઉર્વિલ પટેલે CSK માટે ટ્રાયલ આપ્યા હતા પરંતુ તે સમયે તેની ટીમમાં પસંદગી થઈ નહીં જોકે વંશ દૂબે ઈજાગ્રસ્ત થતાં હવે તેના સ્થાને ઉર્વિલને CSKમાં સામેલ કરવામાં આવ્યો છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઉર્વિલ પટેલ CSK સાથે  ફક્ત 3 મેચ માટે જોડાયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઉર્વિલ પટેલને 3 મેચ માટે  30 લાખ રૂપિયા મળશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM