ચહેરા પર વારંવાર આવી જતા પિમ્પલ્સ દૂર કરી દેશે આ લીલા પાન

7 April, 2024 

Image - Socialmedia

ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં શારીરિક સ્વાસ્થ્યની જેમ ત્વચાની પણ કાળજી લેવી જરૂરી છે.

Image - Socialmedia

વધુ પડતી ગરમી અને ધૂળને કારણે ખીલની સમસ્યા થઈ શકે છે. પિમ્પલ્સ એકદમ પીડાદાયક હોય છે

Image - Socialmedia

ગરમીમાં ત્વચાના છિદ્રોમાં ગંદકી ભરાઈ જાય છે જે બાદ ત્વચા ખીલ થવા લાગે છે.

Image - Socialmedia

પરંતુ ખીલની સમસ્યાને દૂર કરવા માટે આ લીલા પાન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

Image - Socialmedia

લીમડાના પાનનો ઉપયોગ પિમ્પલ્સ અને ફોલ્લીઓ દૂર કરવા માટે કરવામાં આવે છે. તેમાં શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ, એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે પિમ્પલ્સને દૂર કરી દેશે

Image - Socialmedia

તુલસીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. જેને લીમડાના પાન અને લવિંગ સાથે પીસીને ચહેરા પર લગાવો.

Image - Socialmedia

ખીલની સારવાર માટે, ધાણાના પાનને પીસીને સીધું ત્વચા પર લગાવી શકાય છે.

Image - Socialmedia

ફુદીનાના પાનમાં દહીં અને ઓટ્સ મિક્સ કરીને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવો.આ ચહેરા પરથી ગંદકી સાફ કરે છે.

Image - Socialmedia