07-09-2026

ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કેટલી મોટી ટુર્નામેન્ટ રમાય છે?

ભારતીય સીનિયર ડોમેસ્ટિક ક્રિકેટમાં અનેક પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટો રમાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રણજી ટ્રોફી ભારતની સૌથી મોટી અને મુખ્ય ફર્સ્ટ-ક્લાસ  ટુર્નામેન્ટ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દુલીપ ટ્રોફીમાં ઝોનલ અથવા પસંદગીની ટીમો વચ્ચે મુકાબલા થાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઇરાની કપમાં  રણજી ચેમ્પિયન અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે મેચ રમાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિજય હઝારે ટ્રોફી ભારતની મુખ્ય  50 ઓવરની  વન-ડે ટુર્નામેન્ટ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દેવધર ટ્રોફી પણ લિસ્ટ-A ફોર્મેટની મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક T20 સ્પર્ધા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ ઉપરાંત મહિલા અને જુનિયર ક્રિકેટ માટે પણ અનેક ડોમેસ્ટિક ટુર્નામેન્ટો રમાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM