2-6-2024

શું તમને ખબર છે 100 રુપિયાની નોટ પર કેટલી ભાષામાં લખેલુ છે ?

Pic - Freepik

આપણે બધા જ જાણીએ છીએ ભારતમાં સિક્કાની સાથે ચલણી નોટનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

કોઈ પણ ચલણી નોટ પર ગાંધીજીનો ફોટો હોય છે. તેમજ ચલણી નોટનો સિરીઝ નંબર પણ હોય છે.

ભારતીય ચલણી નોટમાં 10,20,500 સહિત દરેક નોટનો રંગ અલગ હોય છે.

RBIના રિપોર્ટ અનુસાર તમામ ચલણી નોટ પર લગભગ 15 ભાષામાં લખવામાં આવ્યુ છે.

હિન્દી, અંગ્રેજી,  બંગાળી, ગુજરાતી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ અને ઉર્દૂમાં લખાયેલુ છે.

તેમજ 2000 રૂપિયાની નોટ પર બ્રેઈલ લિપિ પણ છપાયેલી છે.

ભારતીય ચલણી નોટ પર અલગ અલગ ભાષામાં નોટની કિંમત લખવામાં આવી છે.

100  રુપિયાની નોટ પર તેમજ અન્ય ભારતીય ચલણી નોટ પર અલગ અલગ ચિત્રો દોરવામાં આવ્યા છે. જેનું એક અલગ મહત્ત્વ છે.

More stories

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ