પાણીમાં જહાજ કેવી રીતે બ્રેક લગાવે છે ?

Image : pexels

21/01/2025

પાણીમાં જહાજ 17થી 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે

જહાજને ઉભું રાખવા માટે લગભગ 2 કલાક પહેલા ગતિ ઓછી કરવામાં આવે છે

હકીકતમાં પાણીમાં ચાલતા જહાજમાં કોઈ બ્રેક હોતી નથી

જહાજ ઉભું જ્યાં રાખવાનું હોય છે, ત્યાં એક લંગર મૂકવામાં આવે છે

લંગરની મદદથી જહાજને ઉભું રાખવામાં આવે છે 

જહાજને ઉભું રાખવા માટે પ્રોપેલરને ઉલટી દિશામાં ફેરવવામાં આવે છે

પ્રોપેલર એ જહાજની પાછળનો એક મોટો પંખો છે જે જહાજને ચલાવવામાં મદદ કરે છે

આ ઉપરાંત જહાજમાં એક મોટી ડ્રેગ ચેઇન હોય છે જેનો ઉપયોગ જહાજને ધીમું કરવા અથવા રોકવા માટે થાય છે