26-3-2024

 50 કરોડનું ઘર, 20 લાખના સેન્ડલ અને કરોડોની શાનદાર કાર, આવી છે નમિતા થાપરની લાઈફ

Pic - instagram

નમિતા Emcure ફાર્માસ્યુટિકલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.આ સાથે જ તે ટેલીવિઝન શો શાર્ક ટૈંકમાં એક ઈન્વેસ્ટર તરીકે પણ જોવા મળે છે.

Emcureએ ભારતની એક ફાર્માસ્યુટિકલ્સ કંપની છે. નમિતા થાપરે જીવનમાં સફળતા મેળવા અનેક વાર સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે.

નમિતા થાપર હંમેશા મોટિવેટ રહેવા માટે નિયમિત કસરત કરે છે.

શાર્ક ટૈંક ઈન્વેસ્ટર નમિતા થાપર સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે. તે અવારનવાર તેમના ઘરના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.

નમિતા થાપરનું ઘર પુણામાં છે. જેની કિંમત લગભગ 50 કરોડ રુપિયા છે.

નમિતા થાપર તેના 20 લાખના સેન્ડલને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. તેની પાસે કુલ 600 કરોડની સંપત્તિ છે.

શાર્ક ટૈંક નમિતા થાપર પાસે કારનું શાનદાર કલેક્શન છે. 2 કરોડની BMW X7, એક મર્સિડીજ - બેંઝ GLC અને એક ઓડી Q7 કાર છે.

નમિતા થાપર બિઝનેસવુમનની સાથે તેમનું લક્ષ્ય મહિલાઓના સ્વાસ્થ્યને સુધારવાનું  છે.